Click on Corner

Amavasya

Amavasya

MRP :  ₹ 120 ( Paper Back )

  • Author Name      :   Jignesh shah
  • ISBN          :   978-93-90720-40-8
  • No of Pages      :   60
  • Publisher             :   Sankalp Publication
  • SKU Code       :  SP/21/00277
  • Availablity      :   AVAILABLE
  • Book Size       :   5X8
  • Publishing Date  :   2021-06-24



SHARE  

Distribution

lok vaayaka ka kahana hai ki anadekhee ek duniya ho sakatee hai. bhoot, chudailon, pishaachon ko pata nahin hai ki unhonne vaastav mein kitana anubhav kiya hai. vaastav mein bhoot hone ka kaaran atrpt jeevan kee ichchha ho sakatee hai. jaise ham raat ko sote samay jo dekhate aur sochate hain, vaise hee sapane bhee hamaare paas aate hain. agar aap maanate hain ki koee bhoot ya adrshy duniya hai to usaka dar bhee hota hai aur jaanane mein bhee maja aata hai.avavaaru jagya ko peshaab ke bajaay khonkhara khaane ke lie kaha jaata hai. yah sab dar kee paribhaasha hai aur yah sveekaar karana ki yah ek bhoot hai jo na kah raha hai. is kahaanee mein kaee mod aur mod aate hain, maut ke baad ka yah samay use jeevan ke kathin samay mein pachhataane ke lie milata hai. koee aapase kaheen mil sakata hai aur oopar jaakar kah sakata hai ki de do aur phir aap pratidvandvee ko bharakar khel ko samaapt kar sakate hain jaise ki aap nahin jaanate. kahaanee ek yuvatee aur ek yuvak ke ird-gird ghoomatee hai jo aatmahatya karane vaale hain.unhen aatmahatya karane se pahale apane jeevan mein huee ghatana ke baare mein ek-doosare ko bataana hoga aur phir aatmahatya kyon karanee chaahie? baat vah nahin hai. saar yah hai ki ham kitana bharosa kar sakate hain. aur yah sach hai ya nahin? dhanyavaad sah yah mera pahala upanyaas hai agar koee truti ho to krpaya mujhe kshama karen.

Techip Infotech Pvt Ltd

જ્ઞાન તાજગી નું ઉપવન છે. ઉપવનમાં ખીલતા ફુલોની મહેક કલમે થી લોક સુધી પહોંચાડી શકાય છે. જીવન ની કેટલીક કડીઓ પરિવર્તન માંટે કાફી છે. ગુજરાત નું રહ્દય સમા અમદાવાદ શહેરનો વતની છું. વર્ષો થી અહીં સ્થાયી થયેલ છું. મારા માતા પિતા ની પ્રેરણા અને શુભ આશિષ મારા જીવનમાં મહત્વ અનેરું છે. પુસ્તક મેળા અમદાવાદમાં આવતાં તે સમયે નવજીવન પ્રકાશન ના સ્ટોલ પરથી ગાધીજી ના પુસ્તકો નો મેળાપ થયો અને અંતરમાં ગાંધીજી નો વસવાટ થયો. તેમનાં પુસ્તક ના સથવારે તેની ઊંડી અસર મારાં પર થઈ. પરિવર્તન નો પહેલો ઝોક આવ્યો અને આધ્યાત્મિક પુસ્તકે જ્ઞાન નો વિપ્લવ કર્યો ઠરી ને ઠામ પડેલ લેખન ની સુઝ ઉજાગર થઈ અને લેખન ની શરૂઆત થઈ, સાથે અભ્યાસ ચાલું હતો. કોમર્સના વિદ્યાર્થી ને સાહિત્ય ની લગન લાગી અને એક જીવનનો નવા યુગ નો ઉદય થયો. મે મારૂ તખલ્લુસ ‘આજ’ રાખ્યું. આજ એટલે ના ભુત ના ભવિષ્ય હાલની વાત અને હાલની પરિસ્થિતિ ની નોંધ. હું આમ તો 1988 થી કવિતા અને નવલિકા લખતો આવ્યો છું. મે મારાં પૂરતું સીમિત રાખેલ. કેટલીક વાળ ઘરનાં સભ્યો ને કવિતા સંભરાવતો તેમનું કાયમ નું કહેવું રહેતું કે તારી પ્રતિભાને ખીલવ અને બહાર આવ. આજ સમય ઘણો વિતી ગયો. બિઝનેસ ના કામ થી વર્ષો નીકળી ગયાં મારા લગ્ન હેતલ સાથે થયાં. એક દીકરો છે મીતુલ, મારાં કુટુંબ માં બે મોટા ભાઈ અને પરિવારમાં ચૌદ સભ્ય છે. ફરી એક દિવસ મનમાં સ્ફુરણા થઈ કે કવિતા શોસીયલ મિડિયા માં મુકવાની શરૂઆત કરી. એક વર્ષમાં સારાં પ્રતિભાવે નવલકથા માટે ની સ્ફુરણા કરાવી. આજ એજ સ્ફુરણા નું એક બીજ ને ઝાડ માં પરિવર્તીત કરવાની કોશીષ કરી રહ્યો છું. મારાં લેખન ની ખુશ્બુ પુરા ગુજરાતી ભાષા સમાજ ને સમર્પિત કરૂ છું. ભારત ની સંસ્કૃતિ, આધ્યાત્મિક, અને ઇતિહાસ માં ઘણો રસ રહ્યો છે. ગુજરાત ઇતિહાસ પરિષદ નો આજીવન સભ્ય છું. સાથે ગુજરાત સાહિત્ય પરિષદ નો સભ્ય છું. રાજકારણમાં રસ દેશ અને પરદેશ બંને માં રહ્યો છે. આજે દેશના પ્રશ્નો અને દેશ ની ઉપર લખતો રહું છું. વિધાજ્ઞા ફાઉન્ડેશન નામક એક સંસ્થા બનાવી છે. આ સંસ્થા થી જ્ઞાન નો સંચય થાય અને દરેક ને જ્ઞાન થી જીવન ની દિશા મળે તેના માટે બનાવેલ છે. કામ ધણાં કરવા છે પણ પ્રથમ લોકો સુધી જ્ઞાન અને જ્ઞાન ની વસ્તુ ઓ દરેક ના દ્રાર સુધી પહોંચે તેની કડી બનવા નો અભિગમ સ્થાપ્યો છે.

  • Techip Infotech Pvt Ltd
    Robert Doe MARCH 5, 2018 at 2:28 pm

    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam viverra euismod odio, gravida pellentesque urna varius vitae, gravida pellentesque urna varius vitae.

  • Techip Infotech Pvt Ltd
    John Doe MARCH 5, 2018 at 2:28 pm

    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam viverra euismod odio, gravida pellentesque urna varius vitae, gravida pellentesque urna varius vitae.

  • Techip Infotech Pvt Ltd
    MARCH 5, 2018 at 2:28 pm

    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam viverra euismod odio, gravida pellentesque urna varius vitae, gravida pellentesque urna varius vitae.

LEAVE A REVIEW

Related Products

Amavasya



MRP :   ₹ 120